Jatin Singh
یک سال قبل
ગુજરાત મોબાઈલ & ઇલેક્ટ્રોનિક્સ એક માત્ર એવી શોપ જે તમને ઇલેક્ટ્રોનિક્સ અને મોબાઈલ બંને એક જગ્યા એ થી મળી જસે ત્યાં ના સ્ટાફ ની વાત કરું તો બવ ફ્રેન્ડલી છે કસ્ટમર ની રિસ્પેક્ટ કરે છે પાદરા માં મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સ ની વસ્તુ લેવી હોય તો ગુજરાત મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સ…🔥🔥🔥