Current education
۳ سال قبل
👉 જો જામનગર આવો અને બેસ્ટ નાસ્તા નો સ્વાદ માણવો હોય ને તો આ જગ્યા ખરેખર બેસ્ટ જગ્યા છે.
👉 અહિયા તમને દરેક પ્રકારના સમોસા ની વેરાયટી મળી રહે છે, જેમ કે પંજાબી સમોસા, ચાઇનીસસમોસા, ગ્રાવીસમોસા, મંચુરિયનસમોસા, જૈનસમોસા, મસાલાસમોસા,ડુંગરી લસણસમોસા, અન્ય સમોસા સિવાય , ફ્રેન્કી, બર્ગર, નુડલ્સ, પાસ્તા, સેન્ડવીચ આ બધા ની તમામ પ્રકાર ની વેરાયટી અહિયા મળી રહેશે.
👉 બધી જ ચીજો નાં ભાવ ખુબજ વ્યાજબી અને ક્વોલિટી માં બિલકુલ compromise નથી કરતા.
👉 બેસવા માટે ની સરખી વ્યવસ્થા નથી સો એ વિક પોઇન્ટ છે બાકી જો બેસ્ટ ફૂડ માં જામનગર ની વસ્તુ નો ટેસ્ટ કરવો હોય તો આ જગ્યા બેસ્ટ છે.
👉 ડી કે વી કોલેજ ની સામે ની ગલી માં , જેને ખાઉધરી ગલી નાં નામ થી ઓળખાય છે,